મારા વિશે:-
જાણુ છુ કે હુ એટલો સ્વીટ નથી કે તમને ડાયાબીટીશ થઈ જાય,
એટલો ચટપટો પણ નથી કે તમારુ બીપી વધી જાય,
અરે હુ તો એટલો ટેસ્ટી પણ નથી કે મજા આવી જાય,
પણ હું એટલો કડવો પણ નથી કે તમે મને ભૂલી જાવ,
WEL COME TO ALL
Wel come All Of you For My Blogg.
Monday, 27 June 2011
ધીરજના ફળ મીઠા
ઠોકર ખાઈને હસવાની તુ પણ શીખી લે કળા
રાત્રિના અંધારાથી ગભરાઈશ નહી ઉગશે આશાનુ કિરણ
મલમ ખુશીનો મળી જશે મટી જશે દરેક ઝખમ દઝાડતો તાપ છુપાઈ જશે જ્યારે છાયો જશે પ્રસરાઈ
No comments:
Post a Comment